ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્ય સભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય નિવેદન
નાણાંકીય અરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ?

મોતી મહેલ, અમદાવાદ
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સાબરમતી આશ્રમ, અમદાવાદ
પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP