ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
સંસદના દરેક ગૃહને
રાજ્યોની વિધાનસભાને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 345
આર્ટિકલ - 348
આર્ટિકલ - 343
આર્ટિકલ - 334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ -3
પરિશિષ્ટ -10
પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP