ભારતનું બંધારણ (Constitution Of India) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 319 320 318 321 319 320 318 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ? 324 384 284 224 324 384 284 224 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 51 50 49 48 51 50 49 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? વડાપ્રધાન રાજ્યપાલ કારોબારી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ કારોબારી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP