ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 327 328 326 325 327 328 326 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 324 323 325 326 324 323 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન. રાષ્ટ્રપતિ માન.નાણામંત્રી માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.નાણામંત્રી માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP