કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ?

ફ્રાંસ
પોર્ટુગલ
ડચ
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ?

ઉત્તરાખંડ
પંજાબ
કેરળ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ?

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા
ઝાયડસ કેડિલા
જોન્સન & જોન્સન
ફાઈઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP