ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજયપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

જુનાગઢના અશોક શીલાલેખમાંથી
વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ?

80
85
86
82

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્યપ્રધાન
મુખ્ય સ્પીકરશ્રી
સંસદીય સચિવ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP