ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 353 આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -12 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 અનુચ્છેદ -12 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP