કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કારગીલ વિજય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 જૂન 26 જુલાઈ 26 સપ્ટેમ્બર 26 એપ્રિલ 26 જૂન 26 જુલાઈ 26 સપ્ટેમ્બર 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન ટ્રાઈડેટ' ભારતે કયા વર્ષમાં શરૂ કર્યું હતું ? 1971 1975 1972 1961 1971 1975 1972 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. નર્મદામ્ જ્ઞાનકુંજ પ્રજ્ઞાપીઠમ્ જ્ઞાનપીઠ નર્મદામ્ જ્ઞાનકુંજ પ્રજ્ઞાપીઠમ્ જ્ઞાનપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી મહોત્સવનું આયોજન તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા વર્ષથી શરૂ કર્યું હતું ? 2003 2007 2005 2010 2003 2007 2005 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ? ડેન્માર્ક નેધરલેન્ડ જાપાન યુએસએ ડેન્માર્ક નેધરલેન્ડ જાપાન યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP