સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 1/3 3/5 6/20 1/8 1/3 3/5 6/20 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 144 24 12 36 144 24 12 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2520 2620 2650 2040 2520 2620 2650 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ? 36,288 Sec. 504 Sec. 6,048 Sec. 252 Sec. 36,288 Sec. 504 Sec. 6,048 Sec. 252 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ? 1332 1406 1482 1368 1332 1406 1482 1368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 19.5 20.5 17.5 21.5 19.5 20.5 17.5 21.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP