ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ – 45
અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 44
અનુચ્છેદ – 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી
લોકમાન્ય તિલક
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?

અંગ્રેજી
હિન્દી
હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી
હિન્દી અને અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-145
આર્ટિકલ -148
આર્ટિકલ-143
આર્ટિકલ-151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP