ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શિક્ષણનો અધિકાર તે : મૂળભૂત અધિકાર છે. વહીવટી અધિકાર છે. કાનૂની અધિકાર છે. કુદરતી અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. વહીવટી અધિકાર છે. કાનૂની અધિકાર છે. કુદરતી અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 56 53 54 55 56 53 54 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટીઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટીઓરરી મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP