ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

62 વર્ષ
65 વર્ષ
માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 96
આર્ટિકલ – 251
આર્ટિકલ – 330
આર્ટિકલ – 128(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ?

નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા
પરિવર્તન આયોગ
પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

ત્રણેયમાંથી એકપણ નહી.
વ્યકિત
બાળક
અઢાર વર્ષની નીચેની ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ?

2021
2025
2026
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ
35 વર્ષની ઉંમર
સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત
ભારતનો નાગરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP