ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ?

44 મો સુધારો
42 મો સુધારો
43 મો સુધારો
45 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

વડીઅદાલત
બન્ને કોર્ટ
એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. આંબેડકર
ડો. એસ. રાધાક્રિષ્નન
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 24
આર્ટિકલ – 27
આર્ટિકલ – 29
આર્ટિકલ – 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP