કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? FICCI DSCI નીતિ આયોગ વિજ્ઞાન અને ટેક. વિભાગ FICCI DSCI નીતિ આયોગ વિજ્ઞાન અને ટેક. વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું કલારપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ અરુણાચલ પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? એવરગ્રીન ભારત ઈલેક્ટ્રીક ઇન્ડિયા EV ચેમ્પિયન ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત ઈલેક્ટ્રીક ઇન્ડિયા EV ચેમ્પિયન ગો ઈલેક્ટ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? IMF ADB AIIB વર્લ્ડ બેંક IMF ADB AIIB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? આહવા દાહોદ જુનાગઢ સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP