ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ?

4 : 5
3 : 4
1 : 3
2 : 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?

50 વર્ષ
60 વર્ષ
70 વર્ષ
75 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ?

1,00,000
1,40,000
80,000
1,20,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP