ભારતનું બંધારણ (Constitution Of India)
"દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243 C (1)
243 D (1)
243 A
243 B (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ
ચેરમેન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ?

વિધાનસભા
રાજ્યપાલ
મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

3 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

45
30
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP