કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ?

ભારત પેટ્રોલિયમ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
હિન્દુસ્તાન પેટ્રોલિયમ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કૃષિ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા IFFCO એ તાજેતરમાં કઈ બ્રોડકાસ્ટિંગ કંપની સાથે MoU કર્યા ?

Zee TV
પ્રસાર ભારતી
DD દુરદર્શન
Zee Media

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ?

IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે.
IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે.
IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે.
વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અરવિંદ રાય
કેવલકુમાર શર્મા
આનંદ પ્રકાશ
ઉત્પલકુમાર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP