ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

ત્રણ વર્ષ
છ વર્ષ
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

નગર-પાલિકા
રાજ્ય સરકાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
વડાપ્રધાન
જે તે રાજ્યના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP