કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સીડની સ્થિત લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા જારી COVID-19 રિસ્પોન્સ ઈન્ડેક્સમાં 98 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 86 89 78 56 86 89 78 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો અમેરિકા - રશિયા ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો અમેરિકા - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લક્ષદ્વીપ પુડુચેરી લદાખ અંદામાન-નિકોબાર લક્ષદ્વીપ પુડુચેરી લદાખ અંદામાન-નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP