ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/10 1/4 1/2 1/8 1/10 1/4 1/2 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 22 20 21 19 22 20 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? રાજ્યપાલ સરકાર લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યપાલ સરકાર લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP