ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો... એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ સંસદ વિધાનસભા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ વિધાનસભા પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? જ્ઞાનસુધા મિશ્રા ફાતિમા બીબી આર. ભાનુમતિ સુજાતા રાવ જ્ઞાનસુધા મિશ્રા ફાતિમા બીબી આર. ભાનુમતિ સુજાતા રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 45 90 150 30 45 90 150 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP