ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 356 354 352 358 356 354 352 358 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ? તામિલ અંગ્રેજી હિન્દી બંગાલી તામિલ અંગ્રેજી હિન્દી બંગાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત યુ.એસ.એ. રશિયા બ્રિટન (યુ.કે.) ભારત યુ.એસ.એ. રશિયા બ્રિટન (યુ.કે.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP