ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કણિયા એન.એસ. ઠક્કર ચીમનાલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કણિયા એન.એસ. ઠક્કર ચીમનાલાલ વાણિયા પી. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4ક ભાગ-2 ભાગ-3 ભાગ-4 ભાગ-4ક ભાગ-2 ભાગ-3 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP