GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈઓ ફરજીયાત જોગવાઈઓ ગણવામાં આવે છે ?
1. ગામડાં, વચલી કક્ષાએ અને જીલ્લા સ્તરે પંચાયતોમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી આપવાના આદેશ કરવો.
2. પંચાયતોમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 21 વર્ષ
3. પંચાયતોના તમામ નાણા જમા કરવા માટે ભંડોળ ઊભું કરવાની જોગવાઈ
4. પંચાયતના સીધી અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોના મતાધિકાર

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન જાહેર કરવાના નીચેના પૈકી કયા પરિણામો હોવા જરૂરી નથી ?
1. રાજ્યવિધાનસભાનું વિસર્જન થવું.
2. રાજ્યમાં મંત્રીમંડળનું દૂર થવું.
3. સ્થાનિક સંસ્થાઓનું વિસર્જન થવું.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
મૈત્રકો બાદ ગુજરાતમાં ઉત્તરના પ્રતીહારો અને દક્ષિણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી.
દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કક્કરાજે પોતાની સત્તા મધ્યગુજરાતમાં પ્રસારી રાજધાની ખેટક (ખેડા)માં રાખી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું.

દિલ્હી
લાહોર
કલકત્તા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?
1. કોસલ
2. મગધ
3. મલ્લ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP