ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1992 01-01-1992 01-06-1993 01-01-1993 01-06-1992 01-01-1992 01-06-1993 01-01-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ? કાયદામંત્રીશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી કાયદામંત્રીશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 158(5) 157(7) 156(1) 158(2) 158(5) 157(7) 156(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે. કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP