સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ?