ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

મિલ્કત ધરાવવાનો અધિકાર
મૂળભૂત હક્કો
આમુખ
ચૂંટણી અંગે સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-25
અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP