ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 27
આર્ટિકલ – 29
આર્ટિકલ – 22
આર્ટિકલ – 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ?

40 દિવસ
આવો કોઇ વિશેષાધિકાર નથી
45 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP