ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? સંસદની સંખ્યાના 12% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(3) 280(2) 280(1) 279 280(3) 280(2) 280(1) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? પ્રતિભા પાટીલ વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી ઇન્દિરા ગાંધી પ્રતિભા પાટીલ વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. ત્રિપુરા ઉત્તરાખંડ આસામ ઝારખંડ ત્રિપુરા ઉત્તરાખંડ આસામ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 343 અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP