ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? ભારતની સંસદ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર VVPT મશીન નું પૂરું નામ જણાવો. Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે ? 12 16 20 10 12 16 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP