ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

સંસદ
વડાપ્રધાન
માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી
કેબિનેટ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 338
આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 337
આર્ટિકલ – 334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુનશી
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP