ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 49 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ?

સલાહ આપવાની સત્તા
ઉપર પૈકી એક પણ નહીં
વિવાદ કે અપીલની સત્તા
મૂળ સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

74મો સુધારો
72મો સુધારો
71મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

9 ડીસેમ્બર 1946
એકેય નહીં
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સોલિસિટર જનરલ
એટર્ની જનરલ
સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP