સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ? ગેલવેનોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર લેક્ટોમીટર ગેલવેનોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર લેક્ટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? જુડિથ રેજનીક સ્વેત્લાના સોવિત્કાયા કેથી સુલિવાન વેલેન્ટીના જુડિથ રેજનીક સ્વેત્લાના સોવિત્કાયા કેથી સુલિવાન વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? આપેલ ત્રણેય CO2 અને પાણી સૂર્યપ્રકાશ કલોરોફિલ આપેલ ત્રણેય CO2 અને પાણી સૂર્યપ્રકાશ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP