સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 4.5 m 3.5 m 6.5 m 1.5 m 4.5 m 3.5 m 6.5 m 1.5 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ? ફ્રાશ પદ્ધતિ હેબર પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ સંપર્ક પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ હેબર પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ સંપર્ક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? આલ્બુમિન કૈસીન લેકટોઝ ગ્લોબુલિન આલ્બુમિન કૈસીન લેકટોઝ ગ્લોબુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ મેંદો ખાંડ સફેદ તલ કાળા તલ મેંદો ખાંડ સફેદ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP