સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? એડ્રીનલ થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? બે છ ત્રણ એક બે છ ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 21% 0.01% 78% 0.04% 21% 0.01% 78% 0.04% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપ્થલ્મોલોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે ? પગ ગળુ કાન આંખ પગ ગળુ કાન આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? પ્રોટોઝુઆ પ્રોટીસ્ટ્સ બેક્ટેરિયા વાઈરસ પ્રોટોઝુઆ પ્રોટીસ્ટ્સ બેક્ટેરિયા વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP