સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો કયા આવેલા છે ? પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ કરોડરજ્જુ પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ? 0.003 0.30 1.03 0.03 0.003 0.30 1.03 0.03 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 2, 3, 4, 1 2, 4, 3, 1 1, 2, 3, 4 1, 3, 4, 2 2, 3, 4, 1 2, 4, 3, 1 1, 2, 3, 4 1, 3, 4, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? રક્ત કોષ પાણી હાડકાં રક્ત કોષ પાણી હાડકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પોલિથીન PVC પૉલિબ્યુટાડાઈન ટેફલોન પોલિથીન PVC પૉલિબ્યુટાડાઈન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP