સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? પરમાણુ સંયોજન મિશ્રણ તત્વ પરમાણુ સંયોજન મિશ્રણ તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? ચિકોરી કપૂર વેનીલા આપેલ તમામ ચિકોરી કપૂર વેનીલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... ઘટશે વધશે પહેલા વધશે પછી ઘટશે સમાન રહેશે ઘટશે વધશે પહેલા વધશે પછી ઘટશે સમાન રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ? 25° C થી 40° C 10° C થી 40° C 16° C થી 38° C 38° C થી 45° C 25° C થી 40° C 10° C થી 40° C 16° C થી 38° C 38° C થી 45° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાજ્ય રોજગાર અને તાલીમ સંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? આપેલ તમામ ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) આપેલ તમામ ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP