સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. ક્લેમિકોનામ વોર્ટીમેલા યીસ્ટ યુગ્લિના ક્લેમિકોનામ વોર્ટીમેલા યીસ્ટ યુગ્લિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. રોનાલ્ડ વિરાગનું નામ કઈ દવા શોધવા માટે જાણીતું છે ? નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ એન્ટીફંગસ દવા શોધવા માટે એઇડ્સ વિરોધી દવા પેનિસિલિનની શોધ નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ એન્ટીફંગસ દવા શોધવા માટે એઇડ્સ વિરોધી દવા પેનિસિલિનની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? સિફિલિસ ડાયાબિટીસ આસ્થમા લકવો સિફિલિસ ડાયાબિટીસ આસ્થમા લકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? નાગ અગ્નિ આકાશ ત્રિશૂલ નાગ અગ્નિ આકાશ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) ? 63000 આપેલ પૈકી એક પણ નહીં 9412 × 10¹⁰ 53000 63000 આપેલ પૈકી એક પણ નહીં 9412 × 10¹⁰ 53000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર હીમોફીલિયા રંગ અંધત્વ સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર હીમોફીલિયા રંગ અંધત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP