સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ?

આહારમાં આયોડીનનો અતિરેક
આહારમાં સોડિયમનો અતિરેક
પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH)
આહારમાં ફલોરિનની ઉણપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ?

મોરથુથું અને ફટકડી
સંચળ અને ચિરોડી
મીઠું અને હળદર
કપૂર અને નવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.

સ્કર્વી અને રિકેટ્સ
ગેઈટર અને રિકેટ્સ
ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા
એનીમિયા અને સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP