સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. કપૂર આપેલ તમામ આયોડિન નવસાર કપૂર આપેલ તમામ આયોડિન નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? નિકોલસ કોપરનિક્સ થેઈલ્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ નિકોલસ કોપરનિક્સ થેઈલ્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે સ્પેન સ્વીડન ઈન્ડોનેશિયા નોર્વે સ્પેન સ્વીડન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? કલોરિન ઓક્સિજન હાઈડ્રોજન લિથિયમ કલોરિન ઓક્સિજન હાઈડ્રોજન લિથિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? બુધ પ્લુટો મંગળ નેપ્ચ્યુન બુધ પ્લુટો મંગળ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? અડધો એક જ રહે બમણો ચોથા ભાગનો થશે અડધો એક જ રહે બમણો ચોથા ભાગનો થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP