સામાન્ય વિજ્ઞાન (General Science)
હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?

પ્લાઝમા હીલિંગ થેરાપી
કોલ્ડ હીલિંગ થેરાપી
કોલ્ડ પ્લાઝમા થેરાપી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ઈ કોલાઈ
ટયુબરકલ બેસીલસ
બેસીલસ એન્થ્રેસીસ
હિપેટાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ ....

બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે
બાળકની ઊંચાઇ વધવા દેતો નથી
બાળકોના હાડકાને નબળા પાડે છે
બાળકના વિકાસને રુંધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ?

ઈન્ડોનેશિયા
નોર્વે
સ્વીડન
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ?

રૂડોલ્ફ
જ્યોર્જ મેકડમ
જ્યોર્જ સ્ટીવન્સન
રોબર્ટ ફલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP