સામાન્ય વિજ્ઞાન (General Science)
ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ?

વધુ પડતી ગરમી
પેકટીનનો અભાવ
આપેલ તમામ
વધુ પડતી ખાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ?

સિકલ સેલ એનિમિયા
અલ્ઝાઈમર
હીમોફીલિયા
રંગ અંધત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP