સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? પ્રજીવ વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ વાઈરસ બેક્ટેરિયા ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. જીયોફોની એન્થ્રોફોની ઓશનોફોની બાયોફોની જીયોફોની એન્થ્રોફોની ઓશનોફોની બાયોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ? 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 5 (C) - 41 (F) 0 (C) - 32 (F) 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 5 (C) - 41 (F) 0 (C) - 32 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? સાયકલોહેકઝાન સાઈકલોનાઈટ ડેક્ષટ્રાન સાઈનોહાઈડ્રીન સાયકલોહેકઝાન સાઈકલોનાઈટ ડેક્ષટ્રાન સાઈનોહાઈડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - કે વિટામીન - એ બી સમૂહના વિટામીન વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - એ બી સમૂહના વિટામીન વિટામીન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 1/2 ભાગ 2/5 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/5 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP