સામાન્ય વિજ્ઞાન (General Science)
જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ?

ડીંડોલ અસર
ટીંડોલ અસર
ક્રિડીલ અસર
વિંડોલ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બુલીમીયા એટલે...

આપેલ પૈકી એક પણ નહીં
ખૂબ ખાવું અને પછી સુઈ જવું
સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી
સ્વેચ્છિક ભૂખમરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP