સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે ? પ્લુટો બુધ યુરેનસ શનિ પ્લુટો બુધ યુરેનસ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? લાલ વાદળી પીળો જાંબલી લાલ વાદળી પીળો જાંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? લોહતત્વ કેલ્શિયમ ઝીંક પ્રોટીન લોહતત્વ કેલ્શિયમ ઝીંક પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા ઝીંક ફોસ્ફાઈડ મોરથુથુ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા ઝીંક ફોસ્ફાઈડ મોરથુથુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ અરાજકતાવાદ સામ્રાજ્યવાદ ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ અરાજકતાવાદ સામ્રાજ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. કેલ્શિયમ શર્કરા ઈન્સ્યુલિન વિટામિન કેલ્શિયમ શર્કરા ઈન્સ્યુલિન વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP