સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? બે આઠ ચાર એક બે આઠ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ યુરી ગાગરીન એડવિન એલ્ડ્રીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ યુરી ગાગરીન એડવિન એલ્ડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યકૂકરમાં કયા પ્રકારની ઊર્જા વપરાય છે ? પ્રકાશ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા જલ ઊર્જા પ્રકાશ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા જલ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત નીચેનામાંથી કયો છે. ચોખા જવ મેંદો રાગી ચોખા જવ મેંદો રાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? મિથાઈલ આઈસોસાયનેટ એમોનિયા ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન મિથાઈલ આઈસોસાયનેટ એમોનિયા ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP