સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000 100000 1000000 1000000000 1000 100000 1000000 1000000000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની નજીકનો તારો કયો છે ? સૂર્ય ધ્રુવ ચંદ્ર ઉલ્કા સૂર્ય ધ્રુવ ચંદ્ર ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ? પેટ્રોલ કાર ઈલેક્ટ્રીક ઓવન આપેલ તમામ પ્રેશર કુકર પેટ્રોલ કાર ઈલેક્ટ્રીક ઓવન આપેલ તમામ પ્રેશર કુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? હાઇપોથેલેમસ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? પેન્ટાવેલન્ટ ત્રિગુણી બી.સી.જી ઓરી પેન્ટાવેલન્ટ ત્રિગુણી બી.સી.જી ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP