સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? જઠર નાનું આતરડું આંત્રપુચ્છ પકવાશય જઠર નાનું આતરડું આંત્રપુચ્છ પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. વિટામીન-એ ઝીંક આયોડિન લોહતત્વ વિટામીન-એ ઝીંક આયોડિન લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 95° થી 106° ફે. 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 105° ફે. 95° થી 106° ફે. 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 105° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ? 97.6 F 95.6 F 96.6 F 98.6 F 97.6 F 95.6 F 96.6 F 98.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP