સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી શૂન્ય અનંત વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી શૂન્ય અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડી એન્ટ ટી લોસ એટલે ____ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? મૂત્રમાર્ગ ફેફસાં રક્ત કિડની મૂત્રમાર્ગ ફેફસાં રક્ત કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાજ્ય રોજગાર અને તાલીમ સંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? એડિસ ઈજિપ્તી સોરોફોરા એનોફિલીસ ક્યુલેક્સ એડિસ ઈજિપ્તી સોરોફોરા એનોફિલીસ ક્યુલેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP