સામાન્ય વિજ્ઞાન (General Science) રેઝીન અને ગુંદર વનસ્પતિના ક્યાં પ્રકારના પદાર્થો છે ? ઉત્સર્ગ દ્રવ્યો બંધારણીય ઘટકો વૃદ્ધિકારકો પોષક પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો બંધારણીય ઘટકો વૃદ્ધિકારકો પોષક પદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા... કદ વધે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? અમદાવાદ શ્રીહરિકોટા બેંગલુરુ પોખરણ અમદાવાદ શ્રીહરિકોટા બેંગલુરુ પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? સિલિકોન કોલસો સોડિયમ ગ્રેફાઈટ સિલિકોન કોલસો સોડિયમ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શનિ શુક્ર બુધ ગુરુ શનિ શુક્ર બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP